募捐 9月15日2024 – 10月1日2024 关于筹款

Gir No Sinh (Gujarati)

Gir No Sinh (Gujarati)

Kumar-Pathan [Kumar-Pathan]
你有多喜欢这本书?
下载文件的质量如何?
下载该书,以评价其质量
下载文件的质量如何?
નાના નાના બાળસિંહોને, સમય જતાં પુખ્તસિંહોમાં પરિવર્તિત થતાં જેમણે એકદમ નજીકથી જોયા છે અને સિંહસૃષ્ટિના જેઓ પરિચિત બની ગયા છે એવા લેખકોની અનુભવ-સમૃદ્ધ કલમે લખાયેલું આ પુસ્તક ગિરનો સિંહ - એ સમગ્ર એશિયાઈ સિંહોની ગૌરવગાથા છે. સિંહોની કુટુંબકથાનું આ એવું ચિત્ર છે, જેમાં તમને માનવજીવનમાં જીવાતી વેદના-સંવેદનાનું પ્રતિબિંબ જોવા મળશે. આ પુસ્તકમાં રજૂ થયેલા સિંહના સ્કેચિઝથી તમે ચોક્કસ અનુભવશો કે સિંહના સહવાસમાં તમે હરીફરી રહ્યા છો! લેખકોના વરસોના ઝીણવટભર્યા અવલોકનો અને નક્કર અનુભવોનો બોલતો પુરાવો એટલે ગિરનો સિંહ - જે સમગ્ર એશિયાઈ સિંહની સંવેદનાત્મક કુટુંબકથા કહેતું, અને આજ સુધી ક્યારેય લખાયું ન હોય તેવું, એકમાત્ર અધિકૃત પુસ્તક છે.
出版社:
R. R. Sheth & Co. Pvt. Ltd.
语言:
gujarati
ISBN 10:
9351224147
ISBN 13:
9789351224143
文件:
EPUB, 3.56 MB
IPFS:
CID , CID Blake2b
gujarati0
线上阅读
正在转换
转换为 失败

关键词